આજની તા.3 સપ્ટેમ્બરનો ઈતિહાસ, જાણો આજના દિવસનો શું છે ઇતિહાસ રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ, બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયુ. - At This Time

આજની તા.3 સપ્ટેમ્બરનો ઈતિહાસ, જાણો આજના દિવસનો શું છે ઇતિહાસ રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ, બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયુ.


આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ છે. વર્ષ 1939માં આજના દિવસે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઇ હતી.1783 – અમેરિકા અને બ્રિટન વચ્ચે પેરિસની સંધિ સાથે ક્રાંતિકારી યુદ્ધનો અંત આવ્યો.1833 – અમેરિકામાં પ્રથમ સફળ અખબાર ‘ન્યૂયોર્ક સન’ બેન્જામિન એચ. ડે દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
1939 – બ્રિટન અને ફ્રાન્સ દ્વારા બ્રિટિશ વડાપ્રધાન નેવિલ ચેમ્બરલેન દ્વારા પ્રસારિત કરાયેલા રેડિયોમાં જર્મની સામે યુદ્ધની ઘોષણા સાથે બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ.1943 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથીઓએ ઇટાલી પર હુમલો કર્યો.1971 – કતાર એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.1984 – દક્ષિણ ફિલિપાઈન્સમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે લગભગ 1300 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા.
1998 – નેલ્સન મંડેલાએ બિન-જોડાણવાદી ચળવળ સમિટમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સખત વાંધો વ્યક્ત કર્યો હતો.
2003 – પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો સામે રાજદ્રોહનો કેસ ચલાવવાનો પાકિસ્તાન સરકારનો નિર્ણય.
2004 – રશિયન સૈનિકોએ શાળાને અપહરણકર્તાઓથી મુક્ત કરી.2006 – યુરોપનું પ્રથમ ત્રણ વર્ષનું ચંદ્ર મિશન સમાપ્ત થયું. ભારતીય મૂળના ભરત જગદેવે ગુયાનાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.2007 – ચીનના શિનજિયાંગ પ્રાંતમાં, ચાઇનીઝ અને જર્મન નિષ્ણાતોએ આશરે 160 મિલિયન વર્ષ જૂના પ્રાણીના 17 દાંત શોધવાનો દાવો કર્યો. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા અને તેમના સૌથી નાના પુત્ર અરાફાત રહેમાન કોકોની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.2008 – રાજેન્દ્ર કુમાર પચૌરી યુનાઈટેડ નેશન્સ બોડી ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC) ના વડા તરીકે ફરીથી ચૂંટાયા.2009 – આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. રેડ્ડીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.2014 – ભારત અને પાકિસ્તાનમાં અચાનક પૂરને કારણે 200 થી વધુ લોકોના મોત થયા.દુનિયાન પહેલી ગગનચુંબી ઇમારત પણ તેમણે વર્ષ 1885માં શિકાગો શહેરમાં બનાવી હતી, જે 10 માળની અને 137 ફુટ (42 મીટર) ઉંચી હતી. તે સમયે આ 10 માળની ઇમારત બાંધણી કોઇ અજાયબીથી ઓછું ન હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.