વડનગર ભાવના હોસ્પિટલ ખાતે ઓર્થોપેડીક ENT વિભાગ નો ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયો
વડનગર ભાવના હોસ્પિટલ ખાતે ઓર્થોપેડીક ENT વિભાગ નો ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયો
વડનગર ભાવના હોસ્પિટલ ખાતે હનુમાન જયંતિ ના દિવસે ઓર્થોપેડીક ENT વિભાગ ને ૧વર્ષ પૂર્ણ થતાં તે નિમિત્તે ઓર્થોપેડીક અને કાન નાક ગળા અને ફિઝીશીયનના ફ્રી કેમ્પ યોજાઈ ગયો હતો . હોસ્પિટલ અને ડૉક્ટર એ પરમ પિતા પરમેશ્વર નજીક હોય છે.એટલે કહેવાય ડૉક્ટર ભગવાન નો સ્વરૂપ માનવામાં આવે છે. તેથી ગ ઈ કાલે ભાવના હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ બાળકો વૃદ્ધો તથા મહિલાઓ પુરુષોએ આ કેમ્પ નો લાભ લીધો હતો. હવે દરેક માનવી વિચાર જોઈએ કે જગત ના તાત એટલે કુદરત ને સાથે રાખી ને કામ કરશે તો ડૉક્ટર દર્દીઓ અને હરેક માનવી આત્મા સાથે પ્રેમ પુર્વક જીવન જીવી શકે .
આ પ્રસંગે ડૉ યશ પ્રદીપ ઓઝાM.S. orthopedics FlSS FIASS(ફેકચર સાંધા કમર મણકા અસ્થિરોગ નિષ્ણાત), ડૉ કેરુલ યશ ઓઝા MS ENT. કાન નાક ગળા ના નિષ્ણાત), ડૉ ધર્મરાજ સિંહ પરમાર M.D.ફિઝીશીયન ડૉ પ્રદીપ ઓઝા ગાયનેક વિભાગ ના ડૉક્ટર પણ હાજર રહ્યા હતા અને ફ્રી નિદાન કેમ્પ આવેલા માનવી ઓને સેવા આપી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
