સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ ડો.સલોની ગોર..... હિંમતનગરના ડો. નિમિષાબેન ગોર - At This Time

સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ ડો.સલોની ગોર….. હિંમતનગરના ડો. નિમિષાબેન ગોર


સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ ડો.સલોની ગોર.....
હિંમતનગરના ડો. નિમિષાબેન ગોર અને ડો. વિજયભાઈ ગોર ની સુપુત્રી ડો. સલોની ગોર એ એમબીબીએસની ફાઈનલ યરની (તૃતીય વર્ષ) પરીક્ષામાં મેડિસિન વિષયમાં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવેલ છે. તેમને ગુજરાત યુનિવર્સિટી તરફથી ગોલ્ડ મેડલ મળ્યો છે. તેમને સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમના ભાઈ ડો.ચારૂદત્ત ગોર (પ્લુટો) હિંમતનગરમાં સેવા આપી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image