બોટાદ શહેરના સહકારનગરમાં વોર્ડ નંબર 6માં રોડ રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું નાગરિકોને રાહત : કોર્પોરેટર પૂજાબેન શાહ તથા ટીમનો સહકાર
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
બોટાદ નગર પાલિકા માં નવ યુકત વોડ નંબર 6 ના કોર્પોરેટ
પૂજાબેન રાજેશભાઈ શાહ કૈલાસબેન, સેલાભાઈ,અને મહેશભાઈ. અને એમની ટીમ દ્વારા ઘણા વખત થી સહકાર નગર સોસાયટીમાં રોડનું રિપેરિંગનું સહકાર નગર સોસાયટી વાળા લોકો ચાલવામાં વાહન ચલાવવા ઘણી બધી તકલીફ પડટી હોય દરેક લોકો દ્વારા રજૂવાત કરવામાં આવી અને કામ બાકી હોય તો તે વોડ નંબર 6 ના દરેક ચૂંટાયેલ મેમ્બર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું અને પોતે ઉપર ઉભા રહી ને રોડ રિપેરિંગ નું કામ કરાવી રહ્યા છે અને સોસાયટી દ્વારા પણ સારો સહકાર હતો અને કામ ચાલુ કરાવી દેવામાં આવ્યુ હતું અને લોકો ને રાહત મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
