જોરાપુરા સરસ્વતી હાઈસ્કૂલ ખાતે બાલસીનોર તાલુકા પોલીસ ઇન્સ્પેકટર દ્વારા નવા કાયદા, પોક્સો અવરનેસ, ટ્રાફિક જાગૃતિ તથા કારકિર્દી માર્ગદર્શન આપ્યું
આજ રોજ જોરાપુરા સરસ્વતી હાઈસ્કૂલ ખાતે બાલસીનોર તાલુકા પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફ એ સુંદરકાંડ પાઠ માં હાજરી આપી તથા નવા કાયદા, પોક્સો અવરનેસ, ટ્રાફિક જાગૃતિ તથા કારકિર્દી માર્ગદર્શન અંગે જાણકારી આપેલ તથા નેશનલ લેવલ ભાલફેક તથા ગોલફેક માં રાજ્ય નું પ્રતિનિધિત્વ કરનાર વિધાર્થી નું Momento આપી સન્માનિત તથા પ્રોત્સાહિત કરવામાં આવેલ.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
