વડનગર નગરપાલિકા સમાન્ય સભા માં 2025-26 નું બજેટ ફાળવવામાં આવ્યું .
વડનગર નગરપાલિકા સમાન્ય સભા માં 2025-26 નું બજેટ ફાળવવામાં આવ્યું .
વડનગર નગરપાલિકા નું 85 કરોડ 44 લાખ 33 હજાર 8 સો 64.29 પાઈન્ટ બજેટ ની ફાળવવામાં આવ્યું
વડનગર નગરપાલિકા નું શનિવાર સાંજે રૂ. ૪.૦૦ કલાકે સામાન્ય સભા માં વર્ષ 2025-26 નું રૂ. 85 ,44,33,864.29 બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમાં વડનગર શહેર માં પાણી અને રસ્તા માટે રુપિયા 10-10 કરોડ ખર્ચાશે અંડર ગ્રાઉન્ડ ગટર રૂ. 8 કરોડ સ્વચ્છતા માટે 5.44 કરોડ ની ફાળવણી કરાઈ
પાલિકા ના નવ યુવા પ્રમુખ મિતિકા શાહ ના અધ્યક્ષતામાં મળેલી બજેટમાં અંદાજીત આવક માં વેરા ની સાથે સરકારી ગ્રાન્ટો નો સમાવેશ થાય છે.હવે જોવા નું એ રહ્યું કે અંડર ગ્રાઉન્ડ ગટર લાઇન ઢાંકણા રોડ રસ્તા પાણી માટે કેવું કામ થશે તે આવનાર દિવસોમાં ખબર પડ છે.
શહેર સ્વચ્છતા માટે જળવાઈ રહે તે માટે 5.44 કરોડ ની ફાળવણી કરાઈ છે. તો કોંગ્રેસ ના નગરસેવક મહેન્દ્ર સિંહ એ ૭ મુદ્દો ની લેખીત માં પત્ર આપી ને રજૂઆત કરી હતી
વડનગર નગર માં હવે કેવું કામ થશે કે શું તે પ્રશ્ન ઉદભવે!!અગાઉ ના નગરસેવકો તથા વહીવટી તંત્ર વખતે કોઈ કામ કર્યું નથી તો હવે નવ નિયુક્ત યુવા ટીમ કેવું કામ કરશે ખરા!?? હવે વડનગર શર્મિષ્ઠા તળાવ ની સ્વચ્છતા થશે તેવું પ્રજાજનો દેખાઇ રહ્યું છે. વડનગર નગર સ્વચ્છતા તથા અંડર ગ્રાઉન્ડ ગટર ના ઢાંકણા તથા સાફસફાઈ અને સ્વચ્છ હવે થશે તેવું દેખાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
