આજે શામળાજી મંદિર ખાતે ગુજરાત સરકારના પૂર્વ ગૃહરાજ્યમંત્રી હાલના દીવ દમણ
આજે શામળાજી મંદિર ખાતે ગુજરાત સરકારના પૂર્વ ગૃહરાજ્યમંત્રી હાલના દીવ દમણ અને લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલભાઇ પટેલ સાહેબ અને શામળાજી મંદિરના વાઇસ ચેરમેન અરવલ્લી જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી સાહેબ આગેવાન શ્રી નરેન્દ્રભાઇ પટેલ (પુંસરી) શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, હિમાંશુભાઈ પટેલ,શ્રી મણીલાલ વાઘેલા, અનિલભાઈ,મહેશભાઈ,સાથે દર્શન કરી ધન્યતા અનુભવી..
આ પ્રકારના તમામ સમાચાર માટેે
