દામનગર બંધારણ નું આચરણ જ દેશ ની સૌથી મોટી દેશ ભક્તિ છે ડો બાબા સાહેબ કોમ્યુનિટી હોલ ખાતે માર્ટિન મેકવાન નું મનનીય વક્તવ્ય
દામનગર ના ડો બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે વિદ્વાન લેખક વક્તા માર્ટિન મેકવાન સાહેબ પધારતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયું ખૂબ મોટી સંખ્યા લોકો હાજરી રહ્યા બંધારણ દ્વારા બક્ષવા માં આવેલ હક્ક અધિકાર ની ઉપલબ્ધી જણાવી હતી મનનીય માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બંધારણ નું આચરણ જ સૌથી મોટી દેશ ભક્તિ છે દેશ ના દરેક નાગરિક ને ઉન્નત મસ્તક ગૌરવ આપતા બંધારણ ને વર્તમાન અનુચાર્યે તો વિશ્વ ની શ્રેષ્ટતમ નીતિ ઓ અને આત્મ ગૌરવ પ્રાપ્ત કરાવનારું બની રહેશે ડો બાબા સાહેબ ના જીવન કવન અને સંઘર્ષ ને તાદ્રશ્ય કરાવતા માર્ટિન મેકવાન ને સ્થિર પ્રજ્ઞબની સાંભળતા સ્થાનિક શહેરીજનો ડો બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરતા માર્ટિન મેકવાન સહિત ના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં બંધારણ ની શ્રેષ્ટતમ નીતિ ઓથી સર્વ ને અવગત કર્યા હતા નવસર્જન નિયામક માર્ટીન મેકવાન,નીરુબેન(નવસર્જન કન્વીનર ભાવનગર જીલ્લો અરવિંદભાઈ મકવાણા ડાયાભાઈ દાફડા નવ સર્જન રાજકોટ જિલ્લા સંચાલક
મંજુલાબેન મકવાણા લાલજીભાઈ સીંગલ સહિત ના
મહેમાનો અને સ્થાનિક યુવાનો અગ્રણી ઓ વિનુભાઈ જયપાલ મહેશભાઇ ચોહાણ કૌશિકભાઈ બોરીચા પરમાર સાહેબ છગનભાઈ ભાસ્કર સહિત , મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
