મહીસાગર : બ્રેકિંગ
મહીસાગર : બ્રેકિંગ
મહીસાગર : જીલ્લા માં વધુ એક યુવક નો મૃતદેહ મળી આવ્યો
લુણાવાડા વેરી નદી ના પુલ નીચે થી મળી આવ્યો મૃતદેહ
યુવક ની હત્યા કે આત્મ હત્યા ....???
કડાણા નાં ઢીંગલવાડા ગામનો વતની
નદી ના પટ માંથી મૃતદેહ ને બહાર કાડવામાં આવ્યો
લુણાવડા પોલીસ ઘટના સ્થળે પહોંચી
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
