લાકડિયા ગામની પીએમ શ્રી કન્યા શાળામા એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી. - At This Time

લાકડિયા ગામની પીએમ શ્રી કન્યા શાળામા એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સાહેબ તેમજ પી.એચ.સી.જુના કટારીયા ના મેડીકલ ઓફીસર ડૉ. રવિ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી.જુના કટારીયા ના લાકડિયા ગામની પીએમ શ્રી કન્યા શાળામા એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી.
જેમા આર.બી.એસ.કે ડૉ. ડૉ.નેહલ ડાંગર, પી.એચ.સી સુપરવાઈઝર વિપુલભાઈ વાઘેલા,એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર તેમજ મ.પ.હે.વર્કર ઇશ્વરભાઇ, રાજુભાઈ પરમાર તેમજ શાળાના આચાર્યશ્રી જે બી રાઠોડ તેમજ શાળાના શિક્ષક ગણ હાજર રહ્યા હતા.
જેમા ન્યુટ્રીશન તેમજ આઈ.એફ.એ વિષે વિસ્તૃત મા સમજાવવા મા આવ્યુ હતુ.
જેમા દરેક કિશોરીઓ ના વજન, ઊંચાઈ તેમજ બી.એમ.આઈ કરવામા આવ્યુ. દરેક કિશોરીઓ ના એચ.બી કરવા મા આવ્યુ.
જેના એચ.બી સારા હતા તેમને પ્રોત્સાહિત ઈનામ આપવા મા આવ્યા હતા.
જે કિશોરીઓ ના એચ.બી ઓછા હતા તેમનુ કાઉન્સેલિંગ કરવા મા આવ્યુ હતુ.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.