મહિસાગર : કડાણા તાલુકામાં વિવિધ જાહેર સ્થળોએ "બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ" ના ભાગ રૂપે સ્વચ્છતા અભિયાન યોજાયા. - At This Time

મહિસાગર : કડાણા તાલુકામાં વિવિધ જાહેર સ્થળોએ “બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ” ના ભાગ રૂપે સ્વચ્છતા અભિયાન યોજાયા.


મહિસાગર : કડાણા તાલુકામાં વિવિધ જાહેર સ્થળોએ "બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ" ના ભાગ રૂપે સ્વચ્છતા અભિયાન યોજાયા.

"બીજી ઓક્ટોબર ગાંધી જયંતી" નિમિત્તે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ના શાળાઓ, આંગણવાડી કેન્દ્રો ગ્રામ પંચાયતો તથા વિવિધ જાહેર સ્થળોએ "સ્વચ્છતા અભિયાન" અંતર્ગત સફાઈ નું કામ કરવામાં આવ્યું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.