હિંમતનગર તાલુકાના સવગઢ ગામમાં આવેલ પાણી ની ટાંકી જર્જરિત હાલત માં દેખાય છે ગામ આ ટાંકી એવી જર્જરિત છે
હિંમતનગર તાલુકાના સવગઢ ગામમાં આવેલ પાણી ની ટાંકી જર્જરિત હાલત માં દેખાય છે ગામ આ ટાંકી એવી જર્જરિત છે કે આ ટાંકી ગમે તયારે તૂટી ને નીચે પડે તો આજુ બાજુ માં રહેણાંક મકાનો આવેલા છે તો તમને પણ ભારે નુકશાન તથા જાનહાની થાઈ એવુ જોવા મરે છે ગામ લોકો દ્વારા આ ટાંકી ને પરવા માટે ગ્રામ પંચાયત માં તલાટી તથા વહીવટ દાર ને પણ અનેક વાર મોવખિક રજૂઆતો કરવા છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી જયારે કોઈ જાન હાની અથાવતો માલ હાની થશે તો એની જવાબદાર પંચાયત માં જે હોદ્દા ઉપ્પર છે તલાટી કમ મંત્રી તથા વહીવટદાર ની રહેશે એવુ આજુ બાજુ ના લોકો કહી રહ્યા છે હાલ અત્તયારે એક મકાન નું કામ ચાલુ હોય અને તેનો પાયો જો ખોદવા માં આવે તો આ પાણી ની ટકી નીચે આવે એવી પોઝિશન છે to આજુબાજુ ના રહેવાસિયોં ને એવી માંગ છે આ ટાંકી ને પંચાયત દ્વારા એનું નિકાલ કરવો જોઇએ અને જો પંચાયત ના અધિકાર ના સાંભરે તો આજુબાજુ ના રહીશો ઉપલા લેવલે જાયઃ અને કૅલેકટર ને રજુઆત કરવા અમે જશું એવુ આજુબાજુ ના રહીશો નું કેહવું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
