સિહોર તાલુકા ના થોરાળી ગામે યુવાન પર હુમલો કરાતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયો
સિહોર તાલુકાના થોરાળી ગામે
મારામારીની ઘટના સર્જાઇ હતી. આ
મારામારીની ઘટનામાં થોરાલી ગામે
કેનાલમાં ચોકીદારી નું કામ કરતા યુવાન પર
પથ્થર ક્યાં ગયા તેમ કહી ચાર જેટલા
શખ્સોએ હુમલો કર્યો હતો. જે બનાવવામાં
યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર
માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે
ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે
પોલીસને જાણ કરાઈ હતી. ઘટના અંગે
ઇજાગ્રસ્ત પ્રતિક્રિયા આપી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
