બાબલીયા રાજસ્થાન હાઇવે પર ડમ્પર ચાલકે બાઇક ચાલક ને કચડી નાખ્યો
મહીસાગર જીલ્લામાં ડમ્પર ચાલકો બન્યા બેફામ
બાબલીયા રાજસ્થાન હાઇવે પર ડમ્પર ચાલકે બાઇક ચાલક ને કચડી નાખ્યો
ખાનપુર તાલુકા ના પાંડરવાડા ગામ પાસે ની ઘટના
હોળી ની ખરીદી કરવા જઈ રહેલ વ્યક્તિ નું અકસ્માતમાં મોત
બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે