ચૈત્રી નવરાત્રી પ્રથમ નોરતે રવિવાર રજાનો સંયોગ થતા ઠેર ઠેરથી ભક્તો પહોંચ્યા હતા ચોટીલા ડુંગર ચામુંડા માતાજી ડુંગરની 50 હજાર ભાવિકોએ કરી પરિક્રમા
યાત્રાધામ ચોટીલાના ડુંગર પર માં ચામુંડા બિરાજે છે તા 30મી માર્ચ ને રવિવારે ધમૅ જાગરણ સમન્વય સમિતિ (RSS) રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમા અને ધર્મસભાનુ આયોજન કરાયું હતું જેમાં સમગ્ર ઝાલાવાડ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી માઇ ભકતો ઉમટી પડ્યા હતા (80000) ભક્તોએ શીશ ઝુકાવ્યું (500)મીટરે સેવા કેમ્પ (12000) ભકતોએ પ્રસાદ લીધો (100) જવાન તૈનાત ચોટીલા પરિક્રમા ધર્મસભામાં બ્રહ્માનંદ સરસ્વતી મહંત પરિવારના અમૃતગિરિ બાપૂ અને મનસુખગીરી ગોસાઈ ઝાંઝરકા મહંત શંભુપ્રસાદ ટુડીયા કબીર આશ્રમ મહંત સાધુ સંતો તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ભજન સમ્રાટ હેમંતભાઈ ચોહાણ શભુજી બારોટ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
