નેત્રંગ તાલુકા નું તેમજ પરિવાર નું ગૌરવ
નેત્રંગ તાલુકાના સામાજીક અગ્રણી ઐયુબ પઠાણના દીકરા એઝાઝખાને મેડિકલ માટેની નીટની પરીક્ષા પાસ કરી પાલનપુર ખાતેની બનાસ મેડિકલ કોલેજમાં ૨૦૧૯માં પ્રવેશ મેળવી સારું પરિણામ લાવતાં MBBS ડોક્ટરની ડિગ્રીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. આથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને આરોગ્યમંત્રી રૂપિકેશભાઈ પટેલના હસ્તે ડિગ્રી એનાયત કરાર્તા નેત્રંગ તાલુકાના ગૌરવમાં વધારો થયો છે. ઐયુબ પઠાણનો બીજો પુત્ર જાવેદ પણ હાલ MBBS પૂર્ણ કરી હાલ વડોદરા ખાતે ઇન્ટર્નશિપ કરી રહ્યો છે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
