સામાજિક સંવાદિતા ના દર્શનીય નજારા વચ્ચે હઝરત વલી શિથરીયા પીર નો ઉર્ષ ઉજવાયો
સામાજિક સંવાદિતા ના દર્શનીય નજારા વચ્ચે હઝરત વલી શિથરીયા પીર નો ઉર્ષ ઉજવાયો
દામનગર શહેર માં રેવન્યુ વિસ્તાર માં બિરાજતા શ્રેષ્ટ સિદ્ધાંત ના સંવાહક કોમી એકતા ના હિમાયતી એક ચીંથરે રિજી જતા હઝરત વલી અઢારેય આલમ ની અદબ આસ્થા ગરીબ કે તવંગર એક શિથરુ ચડાવી દેવાથી દરેક બાધા અખાડી માનતા મન્નત પુરી કરતા હાજરા હજૂર હઝરત વલી શિથરીયા પીર ના ઉર્ષ માં હજારો ના માનવ મહેરામણે એક પંગથે મેળવ્યો મહા પ્રસાદ દુરસદુર થી અવિરત માનવ પ્રવાહ હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ કર્યા દર્શન ચાદર શેરણી પુષ્પ અર્પણ કરતા ભાવિકો દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર મહંત હઠયોગી સિદ્ધ સંત શ્રી ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુ એ ચડાવી પુષ્પ ચાદર હઝરત વલી શિથરીયા પીર માનવતા ના મજહબી ના દરબાર માં ગરીબ થી લઈ તવંગર સુધી દરેકે હાજરી આપી ભવ્ય રીતે ઉજવાયો શિથરીયા પીર નો ઉર્ષ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
