સિહોરના મલકાણી પરિવાર દ્વારા ઈદની ઉજવણી મંદબુદ્ધિ આશ્રમ ખાતે ભોજન કરાવી ગાયોને ઘાસચારો નાખીને કરાઈ સિહોરના મુસ્લિમ પરિવાર દ્વારા ઈદની ઉજવણી મંદબુદ્ધિના બાળકોને ભોજન કરાવી કરી ઈદ એ મિલાદુન્નબીના મોકા પર મુળ સોનગઢ ના વતની હાલ સિહોર ખાતે રહેતા મલકાણી પરિવાર દ્વારા હઝરત મુહમ્મદ સલ્લલાહું અલયહિ વસલ્લમ ના જન્મદિવસ નિમત્તે બોટાદ નજીકના સમઢિયાળા ગામે માનવ સેવા ટ્રસ્ટ મંદબુદ્ધિ આશ્રમ ખાતે પ્રભુજીઓને ભોજન જમાડી સાથે ગાયોને ઘાસચારો નીરણ ખવડાવીને ઈદની ઉજવણી કરવામાં આવી - At This Time

સિહોરના મલકાણી પરિવાર દ્વારા ઈદની ઉજવણી મંદબુદ્ધિ આશ્રમ ખાતે ભોજન કરાવી ગાયોને ઘાસચારો નાખીને કરાઈ સિહોરના મુસ્લિમ પરિવાર દ્વારા ઈદની ઉજવણી મંદબુદ્ધિના બાળકોને ભોજન કરાવી કરી ઈદ એ મિલાદુન્નબીના મોકા પર મુળ સોનગઢ ના વતની હાલ સિહોર ખાતે રહેતા મલકાણી પરિવાર દ્વારા હઝરત મુહમ્મદ સલ્લલાહું અલયહિ વસલ્લમ ના જન્મદિવસ નિમત્તે બોટાદ નજીકના સમઢિયાળા ગામે માનવ સેવા ટ્રસ્ટ મંદબુદ્ધિ આશ્રમ ખાતે પ્રભુજીઓને ભોજન જમાડી સાથે ગાયોને ઘાસચારો નીરણ ખવડાવીને ઈદની ઉજવણી કરવામાં આવી


સિહોરના મલકાણી પરિવાર દ્વારા ઈદની ઉજવણી મંદબુદ્ધિ આશ્રમ ખાતે ભોજન કરાવી ગાયોને ઘાસચારો નાખીને કરાઈ

સિહોરના મુસ્લિમ પરિવાર દ્વારા ઈદની ઉજવણી મંદબુદ્ધિના બાળકોને ભોજન કરાવી કરી ઈદ એ મિલાદુન્નબીના મોકા પર મુળ સોનગઢ ના વતની હાલ સિહોર ખાતે રહેતા મલકાણી પરિવાર દ્વારા હઝરત મુહમ્મદ સલ્લલાહું અલયહિ વસલ્લમ ના જન્મદિવસ નિમત્તે બોટાદ નજીકના સમઢિયાળા ગામે માનવ સેવા ટ્રસ્ટ મંદબુદ્ધિ આશ્રમ ખાતે પ્રભુજીઓને ભોજન જમાડી સાથે ગાયોને ઘાસચારો નીરણ ખવડાવીને ઈદની ઉજવણી કરવામાં આવી


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.