સુઇગામ પોલીસ દ્વારા કડક વાહન ચેકીંગ હાથ ધરાયું
સુઇગામ પોલીસે અસમાજીક તત્વો સામે કાર્યવાહી .
સુઇગામ પોલીસ દ્વારા કડક વાહન ચેકીંગ હાથ ધરાયું
ગુજરાતમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બનેલ ખોફનાક ઘટના બાદ રાજય પોલીસ કમિશનર વિકાસ સહાયે ગુજરાતમાં અસમાજીક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની પોલીસને કડક સુચનાઓ આપવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની સુચના થી ખાખી ની તાકાત શું છે જે બતાવા માટે અસામાજિક તત્વોમાં ડર અને કાયદાનું ભાન કરાવવા સુઇગામ .પી.આઇ.H. m. patel. ની ઉપસ્થિતિમાં સુઇગામ પોલીસ સહિત પોલીસ જવાનોએ રાત્રિના સમયે સુઇગામ ની જનતાની સુરક્ષા માટે સરપ્રાઈઝ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અનેક વિસ્તારોમાં સરપ્રાઈઝ કડક ચેકીંગ હાથ ધરાયું હતું. ગુજરાત રાજ્યના પોલીસ ડીજીપી દ્વારા અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવા તેમજ જનતાને હેરાન કરતા માથાભારે તત્વોને શાન ઠેકાણે લાવવા સુઇગામ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુઇગામ વિસ્તારમાં પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ લગાવીને દોડતા ફોર વ્હીલર ગાડીઓના બ્લેક ફિલ્મ પટ્ટી દુર કરવા માં આવી ...અહેવાલ. નવીન ચૌધરી. સુઇગામ
જ્યારે સુઇગામ વિસ્તારમાં અસમાજીક તત્વો હેરાનપરેશાન કરતાં હોય તો પોલીસને જાણ કરવા માટે .પી.આઈ. H. m. patel એ જણાવ્યું હતું.
સાથે જિલ્લા પોલીસ અધિક્ષક બનાસકાંઠાની સુચના તેમજ ગુજરાત રાજ્ય ડીજીપીની સુચના અંતર્ગત સુઇગામ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા તેમજ જનતામાં પોલીસ પ્રત્યે સન્માન જળવાઈ રહે એ હેતુથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે
