વિજાપુર ના ધારાસભ્ય ડો સી જે ચાવડા સાહેબ ના મત વિસ્તારમાંથી ક્ષત્રિય ઠાકોર સમાજના ભાજપના હોદ્દાદારોની નારાજગી આવી સામે
વિજાપુર તાલુકા શહેર વિચારધારા ના ક્ષત્રિય ઠાકોર સમાજ ની મીટીંગ જોગણી માતાજી મંદિર લાડોલ ખાતે મળી અને વિજાપુર તાલુકા ભાજપ ના હોદ્દાદારો ઉપર થી રાજીનામું આપવાની જાહેરાત કરી
શંકાબેન મહેશજી ઠાકોર
સદસ્ય, જિલ્લા પંચાયત મહેસાણા
રણજીતસિંહ ઠાકોર (ડાભલા)
સદસ્ય,તાલુકા પંચાયત વિજાપુર
બળવંતસિંહ ફકીરજી (લાડોલ)
ઉપ પ્રમુખ વિજાપુર તાલુકા ભાજપ
ચંદનજી રેવાજી ઠાકોર
ઉપ પ્રમુખ વિજાપુર તાલુકા ભાજપ
મોગાજી દાનાજી ઠાકોર
ઉપ પ્રમુખ મહેસાણા જિલ્લા ભાજપ કિસાન મોરચો,
અને બુથ સમિતિ
ચૌહાણ રણજીતસિંહ ચતુરસિહિ(બિલિયા)
શક્તિ કેન્દ્ર ઈનચાર્જ
મહેશજી ગાંડાજી ઠાકોર (ખરોડ)
શક્તિ કેન્દ્ર ઈનચાર્જ
ભરતજી કચરાજી(ગવાડા)
શક્તિ કેન્દ્ર ઈનચાર્જ
જયેશજી (મહાદેવપુરા)
બુથ પ્રમુખ
ગુલાબસિંહ ચૌહાણ ( રામપુરા)
બુથ પ્રમુખ
મનુજી ઠાકોર (લાડોલ) વગેરે ૧૫૬/- થી વધારે સ્વૈચ્છિક સામુહિક રાજીનામા આપવામાં આવ્યા.અને હજુ બુથ સમિતિ અને પેજ પ્રમુખ જેવા હોદાઓ ઉપરથી આવતી કાલ સુધીમાં ૫૦૦/- થી વધારે રાજીનામા પડશે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
