ગારિયાધાર તાલુકામાં મોટી વાવડી ગામેથી ''સ્વચ્છતા હી સેવા અભિયાન - ૨૦૨૪'' નો શુભારંભ - At This Time

ગારિયાધાર તાલુકામાં મોટી વાવડી ગામેથી ”સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૪” નો શુભારંભ


સ્વચ્છતા અભિયાન : ભાવનગર

ગારિયાધાર તાલુકામાં મોટી વાવડી ગામેથી ''સ્વચ્છતા હી સેવા અભિયાન - ૨૦૨૪'' નો શુભારંભ

''સ્વચ્છતા હી સેવા અભિયાન - ૨૦૨૪'' નો ગારિયાધાર તાલુકામાં મોટી વાવડી ગામેથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રભાત ફેરી, શપથ, CTU - લાંબા સમય થી એકજ જગ્યાએ કચરો પડેલ તેનો નિકાલ, "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ, આરોગ્ય શિબિર, સફાઇ, શાળામાં બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા અંતર્ગત જનજાગૃતિ માટે એક પહેલ કરવામાં આવી હતી. જેમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, પદાધિકારીઓ, અધિકારીઓ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ તથા સરપંચ, તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.