બ્રેકીંગ ન્યુઝ. - At This Time

બ્રેકીંગ ન્યુઝ.


બ્રેકીંગ ન્યુઝ.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરે તાપમાં કામ ન કરવા સરકારની સુચના..

બપોરે અગિયાર થી ચાર તાપમાં કામ ન કરવા સુચના .

શ્રમિકોને બોપોરના સમયમાં કામ ન કરાવા બિલ્ડરોને અપાઈ સુચના.

12 કાલાકથી વધારે શ્રમિકો પાસે નહી કરાવી શકાય કામ .

શ્રમિકો માટે સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર 155372..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.