ગુજરાત રાજયના ૧૧ જિલ્લાઓના ૧૮ ગુનાઓમાં વોન્ટેડ તેમજ ૫૯ ગુનાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ પ્રોહી. બુટલેગરને મધ્યપ્રદેશના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ગુજરાત રાજયના ૧૧ જિલ્લાઓના ૧૮ ગુનાઓમાં વોન્ટેડ તેમજ ૫૯ ગુનાઓમાં સંડોવાયેલ લીસ્ટેડ પ્રોહી. બુટલેગરને મધ્યપ્રદેશના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે અને સમગ્ર ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેના ભાગ રૂપે ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓને મળેલ ચોકકસ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમે ગુજરાત રાજયના અલગ અલગ ૧૧ જિલ્લાઓના ૧૮ ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ ૫૯ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને મધ્યપ્રદેશ રાજયના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગત:-
ધીરન અમૃતલાલ કારીયા, ઉ.વ.૪૧ રહે.જુનાગઢ, રાયજી બાગની બાજુમાં, નોબલ પ્લેટેનીયમ એપાર્ટમેન્ટ, ત્રીજા માળ, બી/૩૦૩ તા.જિ.જુનાગઢ.
નાસતા ફરતા ગુનાઓની વિગતઃ-
પકડાયેલ આરોપી નીચે મુજબના ગુનાઓમાં વોન્ટેડ હતો.
(૧) બગસરા પો.સ્ટે. (જિ.અમરેલી) ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૩૦૦૧૭/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ.
(૨) વલ્લભીપુર પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૫૨૩૦૧૬૦/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨) મુજબ.
(૩) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૩૦૨૫ ૨૨૦૧૬૩ / ૨૦૨૨ પ્રોહી. ક. ૬૫એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) તથા આઇ.પી.સી. ક.૪૬૫,૪૬૮,૪૭૧ મુજબ
(૪) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૨૦૩૦૨૫૨૩ ૦૧૩૭/ ૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ) (ઇ), ૮૧, ૮૩, ૯૮(૨) તથા આઈ.પી.સી.ક. ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૨૦, ૩૪, ૧૯૬, ૨૦૧ મુજબ
(૫) જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૫૨૩૦ ૧૯૪/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એઇ,૮૧, ૮૩, ૯૮(૨) મુજબ
(૬) બાટવા પો.સ્ટે. (જિ.જુનાગઢ)ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૬૨૨૦૧૬૪/૨૦૨૨ પ્રોહી.ક. ૬૫એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬ (બી) તથા આઇ.પી.સી.ક.૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ
(૭) જામ ખંભાળીયા પો.સ્ટે. (જિ.દ્રારકા)ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૪૨૨૧૦૪૦/ ૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ.
(૮) જામ ખંભાળીયા પો.સ્ટે. (જિ.દ્રારકા) ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૪૨૨૧૦૪૧/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧ મુજબ.
(૯) કલ્યાણપુર પો.સ્ટે. (જિ.દ્રારકા) ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૩૨૨૧૦૯૦/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬ (બી), ૮૧ મુજબ.
(૧૦) કલ્યાણપૂર પો.સ્ટે. (જિ.દ્રારકા) ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૩૨૨૧૦૯૧/૨૦૨૨ પ્રોહી કલમ ૬પઈ, ૧૧૬ (બી), ૮૧, ૯૮(૨) મુજબ.
(૧૧) જામજોધપુર પો.સ્ટે. (જિ.જામનગર) ૧૧૨૦૨૦૨૬૨૨૦૯૮૬/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫એઇ,૮૧
(૧૨) મોરબી એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૮૯૦૦૩૨૩૦ ૫૪૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬પએઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬બી મુજબ.
(૧૩) ચીલોડા પો.સ્ટે. (જિ.ગાંધીનગર) ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૬ ૨૩૦૦૩૮/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એ,ઇ, ૮૧, ૮૩ વિ. મુજબ.
(૧૪) સામખીયાળી પો.સ્ટે. (જિ. કચ્છ પુર્વ) ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૧ ૨૩૦૦૪૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એ,ઇ, ૮૧, ૮૩ વિ. મુજબ.
(૧૫) કુતિયાણા પો.સ્ટે. (જિ.પોરબંદર) ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૪૨૩૦૦૩૧/૨૦૨૩ પ્રોહી કલમ કપઈ, ૧૧૬બી, ૯૮(૨),૮૧, ૮૩ મુજબ.
(૧૬) વિરપુર પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં. ૧૧૨૧૩૦૦૧૨૩૦૧૦૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬પએઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬બી મુજબ.
(૧૭) પડધરી પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં. ૧૧૨૧૩૦૪૨૨૩૦૧૬૭/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬બી મુજબ.
(૧૮) સાગબારા પો.સ્ટે (જિ.નર્મદા) ગુ.ર.નં. ૧૧૮૨૩૦૨૧૨૪૦૧૮૭/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, ૯૮(૨), ૧૧૬બી મુજબ.
→ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
પકડાયેલ આરોપી ધીરેન અમૃતલાલ કારીયા નીચે મુજબના અલગ અલગ જિલ્લા તેમજ રાજય બહાર સહિત નીચે મુજબના ગુનાઓમાં સંડોવાયેલ છે.
(૧) જુનાગઢ સીટી બી ડિવીઝન પો.સ્ટે. ગુ.ર.નં ૮૬/૧૦ પ્રોહી. કલમ ૬૬બી, ૬૫એઇ મુજબ.
(૨) જુનાગઢ સીટી બી ડિવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૨૫૯/૧૦ પ્રોહી. કલમ ૬૬બી, ૬૫એઇ મુજબ.
(૩) વંથલી પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં ૫૧૮૩/૧૦ પ્રોહી કલમ ૬૬બી, ૬પએઈ, ૧૧૬(૨)બી, ૯૮, ૯૯, ૮૧ મુજબ
(૪) વંથલી પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં.૫૧૮૪/૧૦ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨)બી, ૯૮, ૯૯, ૮૧ મુજબ
(૫) જુનાગઢ સીટી બી ડિવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૩૬૧/૧૧ પ્રોહી. કલમ ૬૬બી, ૬પએઈ મુજબ.
(૬) જુનાગઢ સીટી બી ડિવીઝન પો.સ્ટે. સે. ગુ.૨. નં.૧૪૨/૧૨ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૪૦૩ મુજબ.
(૭) જુનાગઢ સીટી એ ડિવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬૮/૧૨ પ્રોહી. કલમ ૬૬બી, ૬૫એઇ મુજબ.
(૮) જેતપુર સીટી પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં. ૫૦૭૪/૧૩ પ્રોહી. કલમ ૬૬(૧)બી, ૬૫એઇ મુજબ.
(૯) એ.ડીવી. પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં.૫૯૫/૧૪ પ્રોહી. કલમ ૬૬બી, ૬પઈ મુજબ.
(૧૦) એ.ડીવી.પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં.૫૩૨/૧૫ પ્રોહી. કલમ ૬૬બી, ૬૫ઈ મુજબ.
(૧૧) જેતપુર તાલુકા પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં. ૫૩૨૭/૧૫ પ્રોહી. કલમ ૬૬(૧)બી, ૬પઈ મુજબ.
(૧૨) વાડીનાર મરીન પો.સ્ટે. (જિ.દ્રારકા) ગુ.ર.નં.૧૨૫/૧૬ પ્રોહી. કલમ ૬૬(૧)બી, ૬પએઇ વિ. મુજબ.
(૧૩) જામજોધપુર પો.સ્ટે. (જિ.જામનગર) ગુ.ર.નં. ૯૨/૧૭ પ્રોહી કલમ કપઈ, ૧૧૬(બી)વિ. મુજબ,
(૧૪) સી. ડીવી. પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં. ૫૦૮૪/૧૭ પ્રોહી. કલમ ૬પએઇ, ૯૮(૨) વિ. મુજબ.
(૧૫) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૨૬૬/૧૭ પ્રોહી. કલમ ૬૫ઇ,૧૧૬બી મુજબ.
(૧૬) વટવા પો.સ્ટે. (જિ.અમદાવાદ) ગુ.ર.નં.૫૭૧૭/૧૭ પ્રોહી. કલમ ૬૫ઇ,૧૧૬બી વિ. મુજબ.
(૧૭) ગોંડલ તાલુકા પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં. ૩૧૭/૧૭ પ્રોહી. કલમ ૬પઈ, ૧૧૬બી વિ. મુજબ.
(૧૮) ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૬૧૨/૧૭ પ્રોહી. કલમ ૬પઈ, ૧૧૬બી મુજબ.
(૧૯) મોરબી તાલુકા પો.સ્ટે. (જિ.મોરબી) ગુ.ર.નં. ૫૧૦૫/૨૦૧૮ પ્રોહી કલમ ૬પઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ.
(૨૦) વીરપુર પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં.૨૮/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) વિ. મુજબ.
(૨૧) વીરપુર પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં.૨૯/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) વિ. મુજબ.
(૨૨) વીરપુર પો.સ્ટે. (જિ.રાજકોટ) ફ.ગુ.ર.નં.૧૦/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૧૨૦બી, ૧૭૭, ૧૯૩, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪ મુજબ
(૨૩) પાટણવાવ પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં. ૫૦૨૩/૧૮ પ્રોહી ક.૬૫એઇ, ૮૧, ૯૮(૨) મુજબ
(૨૪) જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન થર્ડ ૧૧૦/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧ મુજબ
(૨૫) વંથલી પો.સટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં.૫૦૭૦/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબ.
(૨૬) બી ડીવીઝન પો.સ્ટે. (જિ.જુનાગઢ) સે.ગુ.ર.નં.૪૯/૧૮ ઇ.પી.કો. કલમ ૩૩૬ તથા આર્મ્સ એકટ ૨૫(૧)બીએ મુજબ.
(૨૭) વીરપુર પો.સ્ટે. (જિ.રાજકોટ) ફ.ગુ.ર.નં. ૧૧/૧૮ ઈ.પી.કો. કલમ ૧૨૦ (બી),૧૧૭,૧૯૩ વિ. મુજબ. (૨૮) મોરબી તાલુકા પો.સ્ટે.(જિ.મોરબી) ફ.ગુ.ર.નં. ૪૬/૨૦૧૮ આઇ.પી.સી. ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૧૨૦બી, ૧૭૭, ૧૯૩ મુજબ,
(૨૯) પાટણવાવ પો.સ્ટે. (જિ.રાજકોટ) ફ.ગુ.ર.નં. ૧૫/૧૮ ઇ.પી.કો. કલમ ૧૨૦ (બી), ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૧૭૭, ૧૯૩ મુજબ.
(૩૦) એ ડીવી. પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં.ફ. ૧૯૯/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૫૦૪, તથા એટ્રોસીટી એકટક.૩(૧)(આર) (એસ), ૩(૨) (૫) મુજબ.
(૩૧) વંથલી પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં.૧૧૮/૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ,૯૮(૨), ૮૧ મુજબ
(૩૨) વંથલી પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.૨.નં.૧૩૫/૧૯ પ્રોહી કલમ ૬૫-ઈએ, ૯૮ (૨), ૮૧,૮૩, મુજબ
(૩૩) કેશોદ પો.સ્ટે.(જિ.જુનાગઢ) ગુ.૨.નં.૧૭૬/૧૯ પ્રોહી કલમ ૬૫-ઈ, ૯૮ (૨), ૮૧ મુજબ
(૩૪) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૨/૧૯ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ.
(૩૫) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૩૦૨૫૨૦૦૦૨૦/૨૦ પ્રોહી કલમ ૬પઇ, ૮૧, ૯૮(૨) મુજબ.
(૩૬) કેશોદ પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં૧૧૨૦૩૦૩૦૨૦૦૪૫૧/૨૦ આઈ.પી.સી. ૪૧૮, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭ તથા પ્રોહી ક. ૬પઇ, ૮૧, ૯૮(૨) વિ. મુજબ.
(૩૭) માણાવદર પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં.૧૧૨૦૩ ૦૩૭૨૦૦૦૮૫/૨૦૨૦ પ્રોહી કલમ ૬પઈ, ૧૧૬(૨)બી મુજબ.
(૩૮) માણાવદર પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.૨.નં.૧૧૨૦૩૦૩૭૨૦૦૦૮૬/૨૦૨૦ પ્રોહી કલમ ૬પઈ, ૧૧૬(૨) બી મુજબ.
(૩૯) દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ પો.સ્ટે.માં ગુ.૨.નં.૧૮૯-૨૦ આઈ.પી.સી.ક. ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૧૨૦ (બી) તથા પાસપોર્ટ એકટ ક.૧૨ મુજબ
(૪૦) જેતપુર સીટી પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૧૧૦૩૭/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, વિ. મુજબ
(૪૧) જેતપુર સીટી પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.૨.નં. ૧૧૨૧૩૦૨૨૨૧૧૦૩૮ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, વિ. મુજબ
(૪૨) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૩૦૨૫ ૨૨૦૧૬૩ / ૨૦૨૨ પ્રોહી. ક. ૬૫એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) તથા આઇ.પી.સી. ક.૪૬૫,૪૬૮,૪૭૧ મુજબ
(૪૩) બાટવા પો.સ્ટે. (જિ.જુનાગઢ)ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૬૨૨૦૧૬૪/૨૦૨૨ પ્રોહી.ક. ૬૫એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬ (બી) તથા આઈ.પી.સી. ક.૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ
(૪૪) જામ ખંભાળીયા પો.સ્ટે. (જિ.દ્રારકા)ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૪૨૨૧૦૪૦ / ૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ.
(૪૫) જામ ખંભાળીયા પો.સ્ટે. (જિ.દ્રારકા) ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૪૨૨૧૦૪૧/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧ મુજબ.
(૪૬) કલ્યાણપુર પો.સ્ટે. (જિ.દ્રારકા) ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૩૨૨૧૦૯૦ / ૨૦૨૨ પ્રોહી કલમ ૬પઈ, ૧૧૬ (બી), ૮૧ મુજબ.
(૪૭) કલ્યાણપૂર પો.સ્ટે. (જિ.દ્રારકા) ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૩૨૨૧૦૯૧ / ૨૦૨૨ પ્રોહી કલમ ૬પઇ, ૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબ.
(૪૮) ચીલોડા પો.સ્ટે. (જિ.ગાંધીનગર) ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૬ ૨૩૦૦૩૮/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એ,ઇ, ૮૧, ૮૩ વિ. મુજબ.
(૪૯) બગસરા પો.સ્ટે. (જિ.અમરેલી) ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૩૦૦૧૭/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ,
૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ,
(૫૦) સામખીયાળી પો.સ્ટે. (જિ. કચ્છ પુર્વ) ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૧ ૨૩૦૦૪૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એ,ઇ, ૮૧, ૮૩ વિ. મુજબ.
(૫૧) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં.-૧૧૨૦૩૦૨૫૨૩ ૦૧૩૭/ ૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ) (ઇ),
૮૧, ૮૩, ૯૮(૨) તથા આઈ.પી.સી.ક. ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૨૦, ૩૪, ૧૯૬, ૨૦૧ મુજબ
(૫૨) જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૫૨૩૦ ૧૯૪/૨૦૨૩ પ્રોહી ક.૬પએ-ઈ ,૮૧,૮૩,૯૮(૨) મુજબ
(૫૩) મોરબી એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૮૯૦૦૩૨૩૦ ૫૪૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨),૧૧૬બી મુજબ.
(૫૪) જામજોધપુર પો.સ્ટે. (જિ.જામનગર) ૧૧૨૦૨૦૨૬૨૨૦૯૮૬/૨૦૨૨ પ્રોહી કલમ ૬પએઇ, ૮૧
(૫૫) કુતિયાણા પો.સ્ટે. (જિ.પોરબંદર) ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૪૨૩૦૦૩૧/૨૦૨૩ પ્રોહી કલમ ૬પઈ, ૧૧૬બી, ૯૮(૨),૮૧, ૮૩ મુજબ.
(૫૬) વલ્લભીપુર પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૫૨૩૦૧૬૦/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨) મુજબ.
(૫૭) વિરપુર પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં. ૧૧૨૧૩૦૦૧૨૩૦૧૦૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬બી મુજબ.
(૫૮) પડધરી પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં. ૧૧૨૧૩૦૪૨૨૩૦૧૬૭/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬બી મુજબ.
(૫૯) સાગબારા પો.સ્ટે (જિ.નર્મદા) ગુ.ર.નં. ૧૧૮૨૩૦૨૧૨૪૦૧૮૭/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, ૯૮(૨), ૧૧૬બી મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ. મહેશભાઈ સરવૈયા, તથા હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાણી તથા ઉદયભાઈ મેણીયા, કેતનભાઇ ગરણીયા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.