બોટાદ સાળંગપુર હાઈવે રોડ પર ફોર વ્હીલર કાર માં લાગી આગ - At This Time

બોટાદ સાળંગપુર હાઈવે રોડ પર ફોર વ્હીલર કાર માં લાગી આગ


બોટાદ સાળંગપુર હાઈવે રોડ પર ફોર વ્હીલર કાર માં લાગી આગ

બોટાદ સાળંગપુર રોડ હાઈવે વડીયા પેટ્રોલ પંપ પાસે ફોર વ્હીલર કાર માં આગ લાગી આગ લાગતાં લોકો ની અંદર અફરા તફરી મચી ગઇ હતી બોટાદ ફાયર વિભાગ ને જાણ થતાં ફાયર વિભાગ નો કાફલો ધટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો....

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.