જસદણના ગઢડીયા ગામે કાળુભાઈ છગનભાઈ જીંજરીયા નામના યુવકે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
જસદણમાં આપઘાતના બનાવવામાં વધારો થયો રહ્યો છે. જસદણના ગઢડીયા ગામે રહેતા કાળુભાઈ છગનભાઈ જીંજરીયા નામના યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 25 વર્ષીય યુવકે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. જસદણમાં છેલ્લા 30 દિવસમાં સાત જેટલા આપઘાતના કેસ નોંધાયા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
