“રામ નવમી તહેવાર ને અનુલક્ષીને ગિરસોમનાથ એસ.પી.જાડેજાએ શાંતિ સમિતિ ની બેઠક યોજી.” (જીતેન્દ્ર ઠાકર)
આજ રોજ રામ નવમી તહેવાર સબબ ઉના પોલીસ સ્ટેશન ખાતે શ્રી પોલીસ અધિક્ષક સાહેબ નાઓની આગેવાનીમાં શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવેલ જેમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાન અને રામનવમી તહેવાર ના આયોજકો સાથે મીટીંગ કરવામાં આવેલ અને ત્યાર બાદ ઉના પોલીસ તથા ડિવિઝન ના અન્ય પોલીસ કાફલા સાથે ઉના ટાઉન ના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલ હતું.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
