૩૧ માં આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં મહિસાગર જિલ્લાનાં આદિવાસી પરિવારે હાજરી આપી. - At This Time

૩૧ માં આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં મહિસાગર જિલ્લાનાં આદિવાસી પરિવારે હાજરી આપી.


૩૧ મુ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન અથોલા , સેલવાસ દાદરાનગર હવેલી ખાતે ૧૩,૧૪,૧૫ જાન્યુઆરી એમ ત્રણ દિવસ રાખવામાં આવ્યું હતું જેમાં મહિસાગર જિલ્લાનાં આદિવાસી પરિવાર દ્વારા હાજરી આપવામા આવી.

મહિસાગર જિલ્લાના ભીલ સમાજ દ્વારા પોતાની સંસ્કૃતિ નાં ભાગ રૂપે દેશી ઢોલ, થાળી વગેરે વાજીંત્રો તથા પોતાની આગવી સંસ્કૃતિ ની વેશભૂષામાં નાચ - ગાન સાથે મોટી સંખ્યામા ૩૧ માં આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં હાજરી આપી આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image