ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે મતદાર યાદીમાં નામ સુધારણા કાર્યક્રમ
તા:14 ગીર સોમનાથ જિલ્લાના ઞીર ઞઢડા તાલુકાના બોડીદર ગામે સરકારશ્રી નાં નિયમ મુજબ આજે અનેક તાલુકાઓમાં અનેક ગામડાઓમાં હાલ નામ-સુધારણા કાર્યક્રમ શરૂ હોય તો વધુને વધુ સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લોકો લેઇ એ માટે ગુજરાત સરકારે અને ચૂંટણીપંચે પણ આદેશ આપ્યા છે જેમાં મતદાન યાદીમાં નામ સુધારણા માટે મતદાર યાદીમાં નામ સુધારવું નામ ચડાવું નામ કમી કરવું સરનામું બદલવું આવા અનેક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ રેશનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ આપવાના રહેશે જેથી કરીને મતદાન ઓળખકાર્ડમાં નવું નામ દાખલ પણ થઈ શકશે નામ સુધરી પણ શકશે નામ કમી પણ થઈ શકશે અને સરનામું પણ બદલી શકે છે
ત્યારબાદ બી.એલ.ઓ અધિકારીએ એવી પણ માહિતી આપી છે કે આ નામ સુધારણાનો કાર્યક્રમ તારીખ 8/7/2022 થી શરૂ થયો હોય અને તારીખ 22/7/2022ના રોજ પણ પૂર્ણ થતો હોય છે તો જલ્દી ને જલ્દી 18 વર્ષ ઉપરના તમામ લાભાર્થીઓ આ ચૂંટણી કાર્ડમાં પોતાનું નવું નામ દાખલ કરાવી શકે નામ સુધારી શકશે અને નામ કમી પણ કરાવી શકશે જેથી કરીને ઘરે બેઠાં દરેક લાભાર્થીઓને લાભ મળી રહે એ માટે સરકારશ્રી દ્વારા આ નામ સુધારણાનો કાર્યક્રમ એક એક ઞામડાઓની સરકારી સ્કૂલમાં રાખવામાં આવે છે જેમાં લોકોએ યોગ્ય સહકાર આપીને બોડીદર સરકારી કુમાર શાળા અને બોડીદર કન્યાશાળાના બિ.એલ.ઓ અધિકારીઓનો સંપર્ક કરવા માહિતી આપી છે
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.