નગરપાલિકા ટીમ દ્વારા રજાના દિવસોમાં ટેક્સ આપવા આવતા ગ્રાહકોનું પુષ્પકુંજ આપી સ્વાગત કરાયું
બોટાદ નગરપાલિકા ની પહેલ જાહેર રજા ના દિવસે બોટાદ નગરપાલિકા ખાતે મિલ્કત વેરો હાઉસ ટેક્સ ભરવા આવતા દરેક ઈસમોને બોટાદ નગરપાલિકા ના ચીફ ઓફિસર વાધેલા સાહેબ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું અને સાથે સાથે બોટાદ જિલ્લાના દરેક નાગરિકોને ટાઇમસર ટેક્સ ભરપાઇ કરવા ખાસ અપિલ પણ કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.