કોડીનારમાં ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરનાર ડફેર શખ્સ ત્રણ બંદુક સાથે ઝડપાયો.વધુ એકને પકડવા ચક્રો ગતિમાન
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં ફોરેસ્ટ ગાર્ડ ઉપર બે શખ્સોએ શરી વડે હુમલો કર્યો હતો દરમિયાન ગઈકાલે બાતમી ના આધારે હુમલો કરનાર એક આરોપીને ત્રણ જામનગર બંધુક સાથે એસ ઓ જી ની ટીમ જંગલ વિસ્તારમાં થી ઝડપી લીધો હતો જ્યારે હુમલામાં સામેલ વધુ એક ડફેર શખ્સ હોવાનું સામે આવતા તેને પકડવા માટે તપાસ ચક્રોગતિમાન કર્યા
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત તારીખ 11 ડિસેમ્બર રોજ કોડીનાર પંથકના દેવળીના જંગલમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ ફોરેસ્ટ ગાર્ડ ઉપર અમુક શખ્સોએ શરીર વડે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી જેને આરોપીઓને પકડવા પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરનાર ડફેર પંથકના દેવલી ખારા જંગલ વિસ્તારમાં હોય અને તેઓ પાસે બંધુક પણ હોવાની બાતમી એસોજીના લક્ષમણ મેતા અને મેહુલસિંહને મળી હતી
સલીમ ડફેર ને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી જેના આધારે એસઓજી.પીઆઇ એ બી જાડેજાએ સ્ટાફ સાથે કોડીનાર મજેવડી રોડ ઉપર આવેલા દેવળી ખારા જંગલ વિસ્તારમાં પહોંચી કાચા રસ્તા ઉપરથી ડફેરનું યુનુસ મહમદ કેવર રહે પાણીકોઠા તાલાળા વાળાને ઝડપી લીધો હતો તેની પાસેથી ત્રણ જામનગર બંધુક મળી આવી હતી બાદમાં તેની આગવી ધબે પૂછપરછ કરતા તેણે તથા તેના સાથે ડફેર સલીમ લતીફ લાડક રહેશે સાવરકુંડલા વાળા સાથે થોડા દિવસો પૂર્વ આ જ વિસ્તારમાં ફરી રહેલા ફોરેસ્ટ ગાર્ડ ઉપર સરી વડે હુમલો કર્યાની કબુલાત આપી હતી જેના આધારે આ શખ્સને આગળની કાર્યવાહી અર્થે કોડીનાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ હુમલામાં સામેલ સલીમ ડફેરને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.