પહેલા મતદાન પછી બીજા કામ, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ૦૭ મે ૨૦૨૪. - At This Time

પહેલા મતદાન પછી બીજા કામ, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ૦૭ મે ૨૦૨૪.


અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મોડાસા ખાતે મતદાન કરીને તમામને લોકશાહીનાં પર્વમાં ભાગીદાર થવા માટે અપીલ કરી.
અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મોડાસા ખાતે મતદાન કર્યું અને લોકશાહીમાં ભાગીદાર થવા માટે અપીલ કરી.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ જણાવ્યું કે અનેક પ્રકારના મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાવવાં કટિબદ્ધ છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.