હળવદના ચરાડવા ગામે આગામી ૮ તારીખે શ્રી ગઢેશ્વરી માતાજી નો નવરંગો માંડવો યોજાશે - At This Time

હળવદના ચરાડવા ગામે આગામી ૮ તારીખે શ્રી ગઢેશ્વરી માતાજી નો નવરંગો માંડવો યોજાશે


હળવદ તાલુકાના ચરાડવા ગામે માર્બલ ગ્રુપ અને ચરાડવા ગામ દ્વારા આગામી તારીખ ૮/૧/૨૫ ના રોજ શ્રી ગઢેશ્વરી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવેલ છે અને સાંજે મહાપ્રસાદ અને રાત્રિના ૯ કલાકે ભવ્ય ડાક ડમરૂ નું આયોજન કરવામાં આવેલ છે તેમાં ડાક ડમરૂ ના કલાકાર અતિથિ વિશેષ ગમન ભુવાજી, રાજુભાઈ રાવળદેવ, વિપુલ રબારી, વિહાભાઇ રબારી, અને જૈમીનભાઇ ડભોડા ડાક ડમરૂ ની રમઝટ બોલાવશે સ્થળ શ્રી રણછોડરાય ચોક ચરાડવા તો સૌ ધર્મ પ્રેમી જનતાને માર્બલ ગ્રુપ અને ચરાડવા ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.