તરેડ ગામે દિપડાએ કર્યો આધેડ પર હુમલો
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તરેડ અને રાતોલ ગામ વચ્ચે આવેલ મારવાડ નામથી ઓળખાતી સીમમાં બકરા ચરાવવા માટે ગયેલા મુળ વંડા ગામના વતની વેરશીભાઈ જમાભાઈ પરમાર ઉપર દિપડાએ આજે બાર વાગ્યા આસપાસ હુમલો કર્યો હતો અને આધેડને ગંભીર ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે નજીકની મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.