“ઊના પોલીસ સ્ટેશન ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરાઈ.”( જીતેન્દ્ર ઠાકર ઊના)
આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એન રાણા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી બહેનોને મીઠાઈ વિતરણ કરી પુષ્પ થી મહિલા કર્મચારી બહેનોનું સન્માન કરી તેઓને મહિલા સશક્તિકરણ તથા તથા જીવનમાં આગળ પ્રગતિ થવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
