અસહૃા બફારા અને ગરમીથી પશુ-પક્ષીઓની પણ કફોડી સ્થિતિ - At This Time

અસહૃા બફારા અને ગરમીથી પશુ-પક્ષીઓની પણ કફોડી સ્થિતિ


સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હિટવેવની સ્થિતિથી લોકો અકળાયા. હજુ ૩ દિવસ કાળઝાળ ગરમીની આગાહી: મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૩૯થી ૪૦ ડિગ્રીની વચ્ચે રહ્યો. બપોરે ૨-૦૦ થી ૩-૦૦ના સમયગાળા દરમિયાન તાપમાનનો પારો ૪૦ થી ૪૧ ડિગ્રીને પાર કરી ગયો હતો. મે મહિનાના આરંભે ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જતાં હવે આગામી ૩૦ દિવસ ગરમીનો પ્રકોપ પ્રજાને પરેશાન કરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.