દુષ્કર્મનો આરોપી ફરાર
આણંદ ભાજપનો સસ્પેન્ડેડ દુષ્કર્મી કોર્પોરેટર ફરાર થઈ ગયો છે.ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરતાં રંગેહાથ ઝડપાયો હતો, પીડિતાના પરિવાર સાથે મારામારી કરનારા સાગરીતો પકડાયા
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઇ પ્રજાપતિ (જલારામ ખમણવાળા)એ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર બળજબરીપૂર્વક 6 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતાં આરોપી દીપુ પ્રજાપતિ હાલ ફરાર જાણ્યો છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.