સંજેલી તાલુકામાં ગરાડીયા ગામે ભાજપે સુરેન્દ્ર સિંહ જગુબાપુ ની અધ્યક્ષ થાને ગાવ ચલો અભિયાન કાર્યક્રમ યોજાઓ - At This Time

સંજેલી તાલુકામાં ગરાડીયા ગામે ભાજપે સુરેન્દ્ર સિંહ જગુબાપુ ની અધ્યક્ષ થાને ગાવ ચલો અભિયાન કાર્યક્રમ યોજાઓ


આજ રોજ સંજેલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના મુજબ ગાંવ " ચલો અભિયાન " ગરાડીયા ગામે બુથ પ્રમુખ શ્રી પર્વત ભાઈ પરમાર ની મુલાકાત કરી અને ગરાડીયા ગામે સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ કરવામાં આવ્યો..અને દવાખાના મા દરદિ ની મુલાકાત કરી પારલે આપી સંજેલી થી પધારેલા સુરેન્દ્ર સિંહ જગ્ગુબાપૂ સંજેલી ની ઉપસ્થિત રહ્યા હતા


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image