મેઘાણીનગર પાસે આવેલ રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ભારત સંવિધાન નિર્માતા ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર ની પુરા કદ ની પ્રતિમા મૂકી રામેશ્વર ચાર રસ્તા પર સર્કલ બનાવી મુકવા માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ઉતર ઝોન કુબેરનગર દવ્રારા આજે સવારે ૧૦ વાગે ખાધમૂહર્ત કરવામાં આવ્યું... - At This Time

મેઘાણીનગર પાસે આવેલ રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ભારત સંવિધાન નિર્માતા ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર ની પુરા કદ ની પ્રતિમા મૂકી રામેશ્વર ચાર રસ્તા પર સર્કલ બનાવી મુકવા માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ઉતર ઝોન કુબેરનગર દવ્રારા આજે સવારે ૧૦ વાગે ખાધમૂહર્ત કરવામાં આવ્યું…


મેઘાણીનગર પાસે આવેલ રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ભારત સંવિધાન નિર્માતા ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર ની પુરા કદ ની પ્રતિમા મૂકી રામેશ્વર ચાર રસ્તા પર સર્કલ બનાવી મુકવા માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ઉતર ઝોન કુબેરનગર દવ્રારા આજે સવારે ૧૦ વાગે ખાધમૂહર્ત કરવામાં આવ્યું...
મેઘાણીનગર પાસે આવેલ રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ભારત સંવિધાન નિર્માતા ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર ની પુરા કદ ની પ્રતિમા મૂકી રામેશ્વર ચાર રસ્તા પર સર્કલ બનાવી મુકવા માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું વર્ષો થી અહિયાં રહેતા દલિત સમાજના લોકો ની માંગ હતી કે રામેશ્વર મહાદેવ ચાર રસ્તા પર ડો. બાબા સાહેબ ની પ્રતિમા મૂકી સર્કલ બનવામાં આવે આજે તેનું ખાધમૂહર્ત કરવામાં આવ્યું હતું આ કાયકર્મ માં કુબેરનગર વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર નીકુલસિંહ તોમર કામીનીબેન ઝા, વડગામ વિધાયક જીગ્નેશભાઈ ના ફાધર નટુભાઈ સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર, ગૌતમભાઈ ભંગારવાળા, હિમતભાઈ, વિશાલભાઈ, સંત શિરોમણી ફાઉન્ડેશનના સભ્યઓં પણ હાજર રહ્યા હતા... દિનેશ સોલંકી અમદાવાદ


9723335736
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image