રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેંગને માલિયાસણથી ઝડપી, MPનાં કડીયાસાસીની સ્કૂલમાં ચોરીની તાલીમ અપાતી
છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગોમાંથી ચોરી થવાના બનાવો વધ્યા હતા. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં બનેલી આવી ત્રણ ઘટનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય રાજ્યોમાં થયેલી 41 જેટલી ચોરીની આરોપીઓ પાસે કબૂલાત કરાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.