ધંધુકાની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓએ રસ્સા ખેંચમાં પ્રથમ નંબરે - At This Time

ધંધુકાની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓએ રસ્સા ખેંચમાં પ્રથમ નંબરે


ધંધુકાની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓએ રસ્સા ખેંચમાં પ્રથમ નંબરે

ખેલ મહાકુંભ અંતર્ગત માંડલ ખાતે જિલ્લા કક્ષાની રસ્સાખેચ સ્પર્ધા યોજાયેલ જેમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ( અંબુજા હાઈ સ્કુલ) ધંધુકાના વિદ્યાર્થીઓએ રસ્સા ખેંચમાં ભાઈઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીલ .શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય શાળાના નિયામક શ્રી ડોક્ટર રઘુવીરસિંહ શાળાના આચાર્યશ્રી નરેન્દ્રસિંહ તથા રામદેવસિંહ અને પૂજ્ય બાપુ સ્વામીએ .સૌને ખૂબ ખૂબ અભિનંદન આપેલ અને આવી જે રીતે રાજ્યકક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે. અને શાળા નું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image