વિસાવદરના ગુજસી ટોકના આરોપીની ખૂનની કોશિશના ગુનામાં જામીન અરજી રદ :એ.જી.પી.માઢક ની ધારદાર દલીલો - At This Time

વિસાવદરના ગુજસી ટોકના આરોપીની ખૂનની કોશિશના ગુનામાં જામીન અરજી રદ :એ.જી.પી.માઢક ની ધારદાર દલીલો


વિસાવદરના ગુજસી ટોકના આરોપીની ખૂનની કોશિશના ગુનામાં જામીન અરજી રદ :એ.જી.પી.માઢક ની ધારદાર દલીલો
વિસાવદર તા.વિસાવદર ના ગુજસીટોકના આરોપી નાસીર રહીમ મેતર દ્વારા તેમની ઉપર ખૂન ની કોસીસ નો ગુનો દાખલ થયેલ હોય અને વિસાવદરમાં થયેલ ખૂનની કોશિશ અંગેના ગુનામાં તેઓ લાંબા સમયથી કસ્ટડીમાં હોય તેમને જમીનનું વેચાણ કરવાનું હોય આ માટે સરકારી કચેરીમાં જવા માટે તથા સહી કરવા માટે તેમની જરૂરિયાત હોય જામીન મુક્ત કરવા માંગણી કરતી અરજી કરેલ હતી જે જામીન અરજીમાં સરકાર તરફથી આસી.ગવર્મેન્ટ પ્લીડર વિજય માઢક દ્વારા આ જામીન અરજીનો વિરોધ કરી ધારદાર રજુઆત કરતા નામદાર સેસન્સ કોર્ટ વિસાવદરએ આરોપીની જમીન અરજી ફગાવી દીધી હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.