પાટીદાર સમાજના મોભી, અગ્રણી બિલ્ડર પરેશભાઈ ગજેરા નું આજે જન્મદિવસ - At This Time

પાટીદાર સમાજના મોભી, અગ્રણી બિલ્ડર પરેશભાઈ ગજેરા નું આજે જન્મદિવસ


સદાય મુખ પર સ્મિત અને સારું કામ કરવાની ભાવના ધરાવતા સરદારધામના ઉપપ્રમુખ અને બિલ્ડર એસોસિએશનના પ્રમુખ એવા પરેશભાઈ ગજેરાનો આજે જન્મદિવસ હોય છે. પોતાના મેનેજમેન્ટ ની કુશળતાને કારણે પ્રખ્યાત થયેલ પરેશભાઈ યુવાનોના આદર્શ છે. "શિવકા દાસ કભીના ઉદાસ" જેમ હંમેશા તેમનો હસતો ચહેરો ઘણા લોકોને પ્રભાવિત કરી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image