હળવદ ચોકડી પાસેથી સ્વીફટ ડીજાયર ગાડીમાં કતલખાને લઈ જવાતા અબોલ જીવને ગૌ પ્રેમી યુવાનો અને હળવદ પોલીસે બચાવ્યા - At This Time

હળવદ ચોકડી પાસેથી સ્વીફટ ડીજાયર ગાડીમાં કતલખાને લઈ જવાતા અબોલ જીવને ગૌ પ્રેમી યુવાનો અને હળવદ પોલીસે બચાવ્યા


હળવદ ની મોરબી ચોકડી પાસેથી ગાડીમાં બે મોટા અને ત્રણ નાના ઘેટાં ને કૃરતાથી બાંધીને કતલખાને લઈ જતા હતા ગાડી ઉપર બાડમેર ભાજપનો સિમ્બોલ અને પદાધિકારીની પ્લેટ લગાવેલ હોય અનેક તર્ક વિતરક હળવદની મોરબી ચોકડી પાસેથી ગૌરક્ષકો દ્વારા હળવદ પોલીસ સાથે રાખીને ગાડીને પકડવામાં આવી .હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુળ રાજસ્થાનના રહેવાસી ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.