પોરબંદરમાં સ્કુલ વાન અને સ્કુલ રીક્ષાના ચાલકોને અપાઇ ટ્રાફીક નિયમની સમજ
પરવાહ રાજ્ય વ્યાપી માર્ગ સલામતી ૨૦૨૫ અંતર્ગત પી.એસ.આઈ. કે. એન. અઘેરા, પો.હેડ.કોન્સ. પી.એસ. ગોરાણીયા. એ. સી. જાડેજા, ટ્રાફિક બ્રિગેડ જયમલભાઈ, નિલેષભાઈ, નિલેષભાઈ સુંડાવદરા પોરબંદર ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા પોરબંદર શહેરમાં ટ્રાફિક અવરનેશ કરવામાં આવેલ. જેમાં સ્કુલ વર્ધી વાન, રિક્ષા ચાલક ડ્રાઈવરને વિઘાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે આર.ટી.ઓ. નિયમ અનુસાર પરમીટ, વિમો, ફિટનેસ સર્ટિ, ડાઈવીઞ લાયસન્સ. વિગેરે ડોક્યુમેન્ટ નિયમ અનુસાર રાખવા તેમજ તેઓના વાહન માં ફર્સ્ટ એડ બોક્સ, અગ્નિ શામક સાધન સામગ્રી વિગેરે રાખવા તેમજ વાહન ની ગતિમર્યાદા, વાહન પાર્કિંગ બાબતે અને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ ગુડ સમરીટન યોજના બાબતે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
