હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ બંધન બેંકે આચરી છેતરપિંડી…
હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ બંધન બેંકે આચરી છેતરપિંડી….
કાંકરોલ ગામની મહિલાની જાણ બાર બેન્કના કર્મચારીએ ૩૫ હજારની લોન ઉઠાવી
મહિલા તેના ભાઈ સાથે એક વર્ષ અગાઉ લોન લેવા સારુ જરૂરી ડૉક્યુમેન્ટ લઈને ગઈ ત્યારે લૉન નહીં મળે તેમ કેહતા તે પરત જતા રહ્યા હતા….
એકવ વર્ષ બાદ બેંકે મહિલાને ઘરે ૪૦ હજારની લોન બાકી હોવાની નોટિસ મોકલી
સમગ્ર બાબતે મહિલાના ભાઈએ બેંકમા જઇ તપાસ કરતા કર્મચારીએ જ આ લોન લઇ ફ્રોડ કર્યું હોવાનું બહાર આવ્યું..
બેંક મેનેજરે કર્મચારીએ કરેલા ફ્રોડમાં અમારે કઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું…
છેતરપિંડીનો ભોગ બનનારે જવાબદાર તમામ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી….
આ પ્રકારના તમામ સમાચાર માટેે
