વડનગર ખાતે નૂતન કરુણા મંદિર ( પાંજરાપોળ) ઉદઘાટન કાર્યક્રમ યોજાશે
વડનગર ખાતે નૂતન કરુણા મંદિર ( પાંજરાપોળ) ઉદઘાટન કાર્યક્રમ યોજાશે
પાલતુ પ્રાણીઓ ઓ એ માનવી ને મિત્ર તરીકે રાખે છે. પરંતુ વર્તમાન સમય માં પાલતુ પશુઓને રખડતાં જોવા મળે છે. તો મિત્ર કહેવાય ખરાં???? તો દરેક માનવી એ પાલતુ પશુઓને માટે વિચારણા કરે કે રખડતાં પશુઓને રખડતાં ના મુકે .શ્રી વડનગર માં ખોડા ઢોર જીવન રક્ષક પાંજરાપોળ ખાતે ૨૧/૦૨/૨૦૨૪ ના રોજ નૂતન કરુણા મંદિર (પાંજરાપોળ) ઉદઘાટન પ્રસંગે શાસન રત્ન જીવદયાપ્રેમી સુ શ્રાવક શ્રી કુમાર ભાઈ વી શાહ તથા કલ્પેશ ભાઈ વી શાહ આ પ્રસંગે તેમાં મહાનુભાવો તથા અગ્રણીઓ પધારવા ના છે.
આ પાંજરાપોળ ૧૨૫ વર્ષ જૂની છે. પરંતુ માં ૨૦૦થી વધુ પશુઓ ને રાખી ના શકાય તેના કારણે ૪૦૦ વધુ પશુઓ ને રહેઠાણ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી કતલખાને રખડતા ઢોર જતા હતા તે જશે નહીં જેથી આ પાંજરાપોળ રક્ષણ કરશે તેથી રખડતાં ઢોરો હવે રસ્તા પર રખડતાં જોવા નહીં મળે અને આ પાંજરાપોળ ખાતે આજીવન રાખવામાં આવશે એટલે પાંજરાપોળ બનાવવા આવ્યું છે .
પ્રેરણા સહ આર્શીવાદ આપનારા એવા આત્મજ્ઞાની પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુક્તિ વલ્લભસૂરીશ્વરજી મહારાજા પ્રેરણા થી આ પાંજરાપોળ ઉભું થઈ રહ્યું છે. તેથી તેના મુખે થી અંતરમન થી આર્શીવચન સાંભળવા મળે છે. અને તેની સાથે મહાનુભાવો તથા અગ્રણીઓ, દાનેશ્વરી નું દાન આપી ને મુગા પશુઓ માટે પાંજરાપોળ માટે સહભાગી બનો અને પરમ પિતા પરમેશ્વર ની અનુભૂતિ કરો
આ પાંજરાપોળ મુખ્ય ધ્યેય રખડતાં પશુઓ કતલખાના માં જાય નહીં તથા રસ્તા પર રખડે ની તે વા અભિગમ થી આ પાંજરાપોળ નું ઉદઘાટન કરવામાં આવશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.