વિજાપુર માં માર્કેટ યાર્ડમાં તમાકુની ખરીદી શરૂ પ્રથમ દિવસે 1500 બોરીની આવક નોંધાઇ
વિજાપુર તમાકુ માર્કેટમાં ખેડૂતોની માંગણી ધ્યાનમાં રાખી ખેતીવાડી વાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા તમાકુની ખરીદી એક માસ વહેલી શરૂ કરી દેવામાં આવી છે જો કે તમાકુની ખરીદી કરતા એપીએમસી દ્રારા થી કલકત્તી પ્રકારની તમાકુની નીચો ભાવ રૂપિયા 1.5 80 તેમજ ઊંચો ભાવ ₹2528 તેમજ સામન્ય ભાવ રૂપિયા 1900 તમાકુના પ્રકારનું ગાળયુ જેનો નીચો ભાવ રૂપિયા 1000 તેમજ તેના ઉંચો ભાવ ₹1400 તેના સામાન્ય ભાવ રૂપિયા 1200 તેમજ તમાકુ જેનો ભાવ રૂપિયા 390 નો ભાવ બોલાવ્યો હતો જેમાં જુદી જુદી પ્રકારની તમાકુના અલગ અલગ ભાવની બોલી બોલવામાં આવી હતી હાલમાં કલકત્તી તમાકુની 1283 બોરીની આવક ગાળીયુ તમાકુની 175 બોરી આવક અને ડોખરૃ તમાકુની 12 બોરી આવક સમિતિ માં નોંધાઈ હતી જોકે તમાકુના સારાં ભાવ મળતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
રિપોર્ટર . મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
