ઈડરની કે.બી.દેસાઈ સ્કૂલની વિધાર્થિની માથાસુર ખાતેતી ચિત્રસ્પર્ધામાં પ્રથમ આવી - At This Time

ઈડરની કે.બી.દેસાઈ સ્કૂલની વિધાર્થિની માથાસુર ખાતેતી ચિત્રસ્પર્ધામાં પ્રથમ આવી


માથાસુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ઈડર દ્વારા કલાઉત્સવ કાર્યક્રમ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈડરની યુનિક-યુ કે.બી.દેસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ સારો દેખાવ કર્યો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં સુતરીયા આરવી દિનેશચંદ્ર (ધોરણ-૬) પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. જે બદલ શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.