ગારીયાધાર દામનગર પંથક ના અનેક ગામડા ઓને સાંકળતી ગારીયાધાર-રાજકોટ રૂટ ની એસ ટી સેવા બંધ થતા ગામડા ના મુસાફરો ની અવદશા
ગારીયાધાર દામનગર પંથક ના અનેક ગામડા ઓને સાંકળતી ગારીયાધાર-રાજકોટ રૂટ ની એસ ટી સેવા બંધ થતા ગામડા ના મુસાફરો ની અવદશા
દામનગર ગારીયાધાર ડેપો નો અંધેર વહીવટ ગારીયાધાર ડેપો ની વર્ષો જૂની ચાલતી ગારીયાધાર રાજકોટ વહેલી ૫-૦૦ વાગ્યાની બસ ચાલુ હતી જે નાની વાવડી શાખપુર પાંચ તલાવડા કણકોટ પાડરશીંગા અને નાના રાજકોટ દામનગર પંથક ના ગામડા ના પેસેન્જરો આ બસ આશીર્વાદરૂપ હતી પણ ગારીયાધાર ડેપોના અવર નવર અણધણ વહીવટથી જ્યારે ફોન કરવો અથવા રજૂઆત કરો ત્યારે કાં તો ડ્રાઇવરની ઘટ છે કાં તો કંડકટરની ઘટશે તેઓ જવાબ આપીને ગારીયાધાર રાજકોટ રૂટ કાપી નાખવામાં આવે છે અને હાલ આ બસ બંધ છે જેથી જેની રજૂઆત ભાવનગર એસટી ડિવિઝન અને વાહન વ્યવહાર મંત્રી સમક્ષ શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે આ ગારીયાધાર રાજકોટ બસ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.