વિજાપુર ના હિરપુરા ગામે ખેતરમાં પાણીની નેક માં માટી ચડાવતા ખેડૂત પગ ઉપર પાવડો માર્યો
વિજાપુર તાલુકાના હિરપુરા ગામ ના ખેતરમાં સવારના પાણી આપવાના સમયે ખેતર ની નેકમાં પાણી વાળવા માટી ચડાવતા ખેડૂત ને બાજુના ખેતરના માલિક ના ભાઈએ તારા બાપા નું ખેતર છે તેમ કહીને પગ ઉપર પાવડો મારીને ગંભીર ઈજાઓ કરતો ખેડૂતને ટી બી હોસ્પિટલ ખાતે આઇ સી યુ માં દાખલ કરાયો છે
તેમ કહીને પગ ઉપર પાવડો મારી ઈજાઓ કરતા તેઓને સબંધી ઓ મારફત ટીબી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં આઈ સી યુ માં દાખલ કરેલ છે બાબતની હર્ષદકુમાર પટેલ વિજાપુર પોલીસ મથકે રમણભાઈ પટેલ વિરોધ ફરિયાદ નોંધાવી છે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
